Thursday, January 23, 2025

Tag: ATM

હવે ATMમાંથી રોકડ ઊપાડવા ચાર્જ ચૂકવવો પડશે

લોકડાઉન અને કોરોનાને લીધે પહેલાથી જ નાણાકીય દબાણનો સામનો કરી રહેલા લોકો માટે, આ સમાચાર આંચકાથી ઓછા નથી. 1 જુલાઈથી એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેનાથી તમારા ખિસ્સા પરનો ભાર વધશે. એટીએમ કેસ ઉપાડ તમારા માટે 1 જુલાઈથી મોંઘા થશે. હા, કોરોના સંકટની વચ્ચે નાણાં મંત્રાલયે એટીએમમાંથી રોકડ ઉપાડવા માટેના તમામ વ્યવહાર ચાર્જ પાછા ખે...

તસ્કરોના ટાર્ગેટ પર એટીએમ, ઘીકાંટા અને સરખેજમાં ચોરીનો પ્રયાસ

અમદાવાદ, તા.26 ના તહેવારોમાં તસ્કરોએ એટીએમને ટાર્ગેટ કર્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા અગિયાર દિવસમાં તસ્કરોએ સરખેજમાં બે અને ઘીકાંટામાં એક એમ કુલ ત્રણ એટીએમ તોડ્યા છે. દસ દિવસ અગાઉ સરખેજના એસબીઆઈના એટીએમને કાપી તસ્કરો 9.39 લાખ ચોરી ગયા છે. જ્યારે આજે વહેલી પરોઢે સરખેજ ગામમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર એક પરપ્રાંતીય શખ્સને ડીસમીસ-પાના સાથે ...

સરખેજમાં એટીએમનો સેફ ડોર કાપીને તસ્કર રૂ.9.39 લાખ રોકડા ચોરી ગયા

અમદાવાદ, તા.16 સરખેજ-ધોળકા ચારરસ્તા સર્કલ પર હિમાલયા કોમ્પ્લેક્સમાં આવેલા એસબીઆઈના એટીએમનો સેફ ડોર કટર વડે કાપી તસ્કરે રોકડ રૂ.9.39 લાખની ચોરી કરી છે. એટીએમ સેન્ટરની બહાર લાગેલા બે સીસીટીવી કેમેરા છેલ્લા દોઢેક મહિનાથી બંધ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જ્યારે એટીએમની અંદર લાગેલા કેમેરાનો તસ્કરે પહેલેથી જ વાયર કાપી નાખતા પોલીસને આરોપી કેટલા...

ચોરોએ ATMનો આગળનો ભાગ તોડ્યો, મશીન મોટુ હોઇ ન બહાર ન નિકળતાં રૂ.15 લાખ...

મહેસાણા, તા.૧૧  મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલ શંકુઝ વોટરપાર્ક નજીક આવેલ એચડીએફસી બેંકના એટીએમએમને બુધવારે રાત્રે નિશાન બનાવાતાં દોડધામ મચી ગઈ છે. તસ્કરોએ એટીએમના આગળના ભાગને તોડી કેશ ભરેલું બોક્સ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બોક્સ મોટુ અને એટીએમનો દરવાજો સાંકડો હોઇ બહાર કાઢી શક્યા ન હતા. આથી મોટી રકમ ચોરાતાં બચી ગઈ હતી. લાંઘણજ પોલીસે માત્...

ઊંઝાના દાસજ ગામે તસ્કરો સિન્ડિકેટ બેન્કનું આખેઆખું એટીએમ જ ઊઠાવી ગયા

ઊંઝા, તા.૨૧ ઊંઝા તાલુકાના દાસજ ગામે ત્રાટકેલા તસ્કરો સિન્ડિકેટ બેંકના એટીએમ રૂમનું તાળું તોડી અંદરથી 500 કિલો વજનનું આખેઆખું એટીએમ તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી ગયા હતા. એટીએમમાં રૂ.1,12,200ની રોકડ ભરેલી હતી. આ ઘટનાથી ઊંઝા પોલીસ સહિત જિલ્લાની તપાસ એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. દાસજ ગામે હાઇવે પર સિદ્ધપુર-ખેરાલુ માર્ગ પર જય ગોગા કોમ્પ્લેક્ષમાં આ...

ખાતામાંથી નાણાં ડેબિટ કર્યા પછી સામી પાર્ટીને ક્રેડિટ આપવામાં વિલંબ કર...

અમદાવાદ,તા:૨૧ તમે ઓટોમેટેડ ટેલરિંગ મશીનમાં કાર્ડ નાખીને પૈસા ઉપાડવા માટે ટ્રાન્ઝેક્શન કરો અને તમારા ખાતામાંથી નાણાં ડેબિટ થયા હોય, પરંતુ એટીએમમાંથી પૈસા જ બહાર ન આવ્યા હોય તો તે નાણાંની એન્ટ્રી જે તે બેન્કે ટ્રાન્ઝેક્શનના દિવસ ઉપરાંતના પાંચ એટલે કે કુલ છ દિવસમાં ઉલટાવીને ખાતેદારના ખાતામાં તે રકમ જમા કરાવી દેવાના નિયમનું પાલન ન કરનારી બેન્કને વિલ...

માલપુરમાં પાંચ મકાનનાં તાળાં તોડ્યા, મોરડમાં એટીએમ તોડ્યું

વડાલી, તા.૧૪ વડાલી તાલુકાના માલપુરમાં તસ્કરોએ પાંચ મકાનના તાળા તોડી રૂ.2 લાખ ઉપરાંતના દાગીના અને રોકડની ચોરીને 24 કલાકનો સમય વિત્યો ન હતો ત્યાં તો મોરડ ગામના એચડીએફસી બેન્કના એટીએમને તાળા તોડી ચોરીના પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી છે. માલપુરમાં બુધવારે મોડી રાત્રે અલ્પેશ અમૃત પટેલ પોતાના પરિવાર સાથે મકાનની બહાર સૂતા હોવાથી તેનો ફાયદો ઉઠાવી પાછળન...

એટીએમના ઉપયોગ પર આડેધડ ચાર્જ વસૂલવા પર રિઝર્વ બેન્કે બ્રેક મારી

અમદાવાદ,તા.19  ઓટોમેટેડ ટેલરિંગ મશીનના માધ્યમથી નાણાંકીય વહેવારો કરનારાઓ પાસેથી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો દ્વારા આડેધડ વસૂલવામાં આવતા ચાર્જ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બ્રેક લગાવી છે. એટીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને નાણાંકીય વહેવાર ન થયા હોય તો પણ તે ખાતેદારે એક એટીએમ ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું ગણી લઈને તેમની પાસેથી ચાર્જ વસૂલવામાં આવતા હ...