Monday, November 3, 2025

Tag: ATMs closed

દેશની આર્થિક પડતીમાં યશ બેંક પડી, બેંકમાં નાણાં નથી, એટીએમ બંધ

વાતાવરણ તંગ બનતા પોલીસ બોલાવવાની ફરજ પડીઃ યસ બેંકનાં તમામ એટીએમ સેન્ટરોને તાળાં મારી દેવાયા અમદાવાદ, 6 માર્ચ 2020 10 બેંકોને 4 બેંકમાં ભેળવી દેવાના નિર્ણયના નરેદ્નમોદીની બીજા જ દિવસે યશ બેંક દેવાળું ફૂંકી દેવા તૈયાર થઈ છે. અમદાવાદની યશ બેંકોમાં સવારે 6 વાગ્યાથી લાંબી લાઈનો પૈસા ઉપાડવા માટે લાગી હતી. દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અણઘડ વહીવટન...