Tag: Atrocity
VIDEO ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત વિસ્તારમાં પેટ્રોલના વાહનન...
https://youtu.be/pXCkcgyyExQ
રાજકોટ, 30 જૂન 2020
ભાજપ શાસનમાં વિરોધ કરવાનો પણ અધિકાર નથી . સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં 30 જૂન 2020ના રોજ મોટરસાઇકલનું પેટ્રોલ પરવડતુ ન હોવાથી ઘોડા પર સવારી કાઢી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં ડો.રાજદીપ જાડેજાના ઘોડાને અટકાવી દીધો હતો. પહેલા તો ઘોડાને પોલીસ દ્વારા માર માર્યો હતો...
કરણી સેના દ્વારા સોમવારે ગુજરાત બંધનું એલાનઃકાયદામાં સુધારાની માગણી
રાજકોટ,તા.૮ : એટ્રોસીટીના દુરૂપયોગના વિરોધમાં સૂર ઉઠી રહ્યો છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આગામી ૧૧મીના સોમવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. આ અંતર્ગત આવતીકાલે વેપારીઓ, સર્વજ્ઞાતિના પ્રમુખો, પ્રબુદ્ધ નાગરીકો સાથે મીટીંગ રાખવામાં આવેલ હોવાનું રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાનોએ જણાવ્યુ હતું. સોમવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગ...
એકતરફી કાર્યવાહીના વિરોધમાં PSI સામે જનઆક્રોશ
વાવ, તા.૨૦
વાવના ખીમાણાવાસમાં દલિત પરિવાર દ્રારા ખેતરના રસ્તા મુદ્દે રબારી પરિવાર ઉપર એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. જયારે સામાપક્ષે રબારી પરિવાર પર થયેલા હુમલાના ત્રણ દિવસ બાદ પણ પીએસઆઈએ ફરિયાદ નહી લઈ દોઢ લાખ માગી એકતરફી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ સાથે સોમવારે પીએસઆઇ જાડેજા અને બે કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે વાવ, સુઇગામ, ભાભર અને...