Tag: Australia
ચીન વિવાદ વચ્ચે ભારત મિત્ર દેશો જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સાથે નૌ...
માલાબાર નેવલ એક્સરસાઇઝ સિરીઝની શરૂઆત 1992માં ભારતીય નૌકાદળ અને યુએસ નેવી વચ્ચે દ્વિપક્ષીય સંયુક્ત નૌસેના અભ્યાસ સાથે થઈ હતી. જાપાન 2015માં નૌકાદળની કવાયતમાં જોડાયું હતું. વાર્ષિક નૌકાદળની કવાયત વર્ષ 2018માં ફિલિપાઇન્સ સમુદ્રમાં ગુઆમ કિનારે, વર્ષ 2019માં જાપાનના દરિયાકાંઠે યોજાઈ હતી અને હવે આ કવાયત આ વર્ષના અંત સુધીમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમા...
ઑસ્ટ્રલિયાના મેલબર્નમાં કોરોનાના કેસ વધતાં દોઢ મહિનાનું લોકડાઉન
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે વસતિ ધરાવતા બીજા રાજ્ય મેલબર્નમાં કોરોનાના કેસ વધતાં 6 સપ્તાહનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. મેલબર્નમાં દુકાનો, માર્કેટ બંધ કરી દેવામા આવ્યા છે, લોકડાઉન પહેલા લોકોએ કરિયાણું સહિતની જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા લાઈનો લગાવી હતી. જેના કારણે અનેક દુકાનોમાં સ્ટોક ખાલી થઈ ગયા હતા. મેલબર્નમાં હાલ આશરે 7,50,000 જેટલા વર્કર છે, જેઓ વર્...
કોરોના માટે ભારત-ઓસ્ટ્રેલિયા સાથે મળીને કામ કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન સાંસદે 04 જૂન 2020 ના રોજ ભારત-ઓસ્ટ્રેલિયન નેતાઓની વર્ચ્યુઅલ સમિટ દરમિયાન વર્ષ 2020 માં વિશેષ COVID-19 સહયોગની ઘોષણા કરી હતી.
તદનુસાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી), વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય, ભારત સરકાર અને ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગ, વિજ્ઞાન, ઉર્જા અને સંસાધન વિભાગ, કોવિડ -1...
મોદીએ ગુજરાતમાં બચાવ્યા તો અદાણીને ઓસ્ટ્રેલિયામાં દંડ
ઓસ્ટ્રેલીયામાં ખોટી વિગતો આપવા બદલ થયેલ દંડ ભરશે અદાણી ગ્રુપ
ગુજરાતમાં અદાણીને રૂ.200 કરોડનો દંડ 2013માં થયો તે મોદી મિત્રના કારણે ભર્યો નથી. પણ ઓસ્ટ્રેલિયા થોડું મોદીનું ભારત છે ? અદાણીએ ઓસ્ટ્રેલિયામાં દંડ ભરરવો પડશે.
ક્વીન્સલેન્ડ સરકારને જમીન ક્લિયરિંગ અંગે ખોટી અથવા ભ્રામક જાણકારી આપવા બદલ ભારતીય માઈનિંગ કંપની અદાણી પર 20,000 ડોલરનો દં...
આયર્ન ઓરની આસમાની સુલતાની તેજી પૂરી ૨૦૨૦મા ભાવ ૬૫ ડોલર થશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૦: બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયામાં સપ્લાય સમસ્યાને લીધે આયર્ન ઓરના ભાવ આ વર્ષે અત્યાર સુધી નવી ઉંચી સપાટી સર કરતા રહ્યા, પણ હવે સપ્લાય ચેઈન પૂર્વવત થતા ભાવે મંદીનું પ્રસ્થાનમ શરુ કર્યું છે. આ મહિનાના આરંભે ભાવ ૧૦૦ ડોલરની સપાટી સર કરી ગયા હતા, પણ એનાલીસ્ટો હવે તેજીની સાયકલ પૂરી થયાની આગાહી કરી રહ્યા છે. વિશ્વના બે ઝડપી વિકસિત...
ભારતની ખાંડ નિકાસ સબસીડી સામે ડબલ્યુટીઓએ તપાસ સમિતિ નીમી
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૯: વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનાં નિયમ કાનુનના દાયરામાં રહીને ભારત ટૂંકમાં કિલો દીઠ રૂ. ૧૦.૫૦થી ૧૧ પ્રતિ કિલોની નિકાસ સબસીડીની દરખાસ્ત હાથ ધરશે, કૃષિ મંત્રાલય નજીકના વિશ્વસનીય સુત્રોએ આ માહિતી આપી હતી. આ તરફ નિકાસ સબસીડી આપીને ભારત જાગતિક વેપાર કાનુનોનું ઉલંઘન કરે છે કે નહિ, તે સંદર્ભે એક લવાદ સમિતિની સ્થાપના કરવાની માંગ,...