Tag: Auto Driver
વાહનવ્યવહાર વિભાગે રિક્ષાચાલક સંગઠનો સાથે બેઠક યોજી ઉકેલની ખાતરી આપી
અમદાવાદ તા. 03
વાહનવ્યવહારના નવા નિયમોના વિરોધમાં શહેરના રિક્ષાચાલકો દ્વારા આજે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં આંશિક સફળતા મળી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે શહેરના માર્ગો પર અને ખાસ કરીને રેલવે સ્ટેશન પર રિક્ષાઓ ન હોવાના કારણે રાજ્ય સરકારે તાકીદે રિક્ષાચાલક એસોસિએશન સાથે એક બેઠક યોજીને આ મામલે દસ દિવસમાં વિવિધ વિભાગો સાથે ચર્ચા કરીને યો...
ગુજરાતના માર્ગો પર છ લાખ રિક્ષાઓ ગેરકાયદે દોડી રહી છે
ગાંધીનગર, તા.26
ગુજરાત રાજયના માર્ગો પર કુલ 8.48 લાખ ઓટો રિક્ષાઓ દોડી રહી છે. જેમાથી 10થી 15 ટકા એટલે કે લગભગ 2.12 લાખ ઓટો ડ્રાઈવર્સ પાસે ઓટો રિક્ષા ચલાવવાનો પરવાનો છે જયારે બાકીની 6.36 લાખ ઓટો રિક્ષાઓ ગેરકાયદે ચાલે છે. 85 થી 90 ટકા ઓટો રિક્ષા ગેરકાયદે છે છતા વાહન વ્યવ્હાર વિભાગ દ્વારા તેમની સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મામલે...
ગુજરાતી
English