Tag: Automobile Sector
મિન્ડા ઇન્ડસ્ટ્રીઝઃ ઘટાડે ખરીદનારને લાંબા ગાળે લાભ થઈ શકે
મુંબઈ,તા:૧૮
મંદીની પકડમાં આવી ગયેલા ઓટોમોબાઈલ સેક્ટરને પૂરજાઓ પૂરા પાડવાનું કામ કરતી મિન્ડા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ઘટાડે રોકાણ કરનારાઓ લાંબા ગાળે લાભ મેળવી શકે તેમ છે. વર્તમાન બજારમાં રૂા. 308.15ના ભાવે આ સ્ક્રિપના સોદા પડી રહ્યા છે. બાવન અઠવાડિયામાં રૂા. 440નું ટોપ અને 260નું બોટમ આ સ્ક્રિપે જોયું છે. કંપની વિશ્વના જુદા જુદા લોકેશન પર 62 પ્લાન...