Tag: Ayodhya
રામ મંદિરનું કરોડોનું દાન : બેંકમાંથી પૈસા ગુમ, મુસલમાનોએ પણ રામના નામ...
રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં ઓગસ્ટ મહિના સુધીમાં 60 કરોડ રૂપિયાનું દાન જમા થયું હોવાનું જાણવા મળ્યું છે. ગત 5 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કર્યું હતું. રામ મંદિર માટે મોરારિ બાપુએ પણ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર માટે 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચનો અંદાજ લગાવાઇ રહ્યો છે,ત્યારે રામ મંદિર માટે ...
રામ જન્મભૂમિ પૂજનને લઇને શું કહ્યું ટીવીના રામે
અયોધ્યામાં રામ મંદિરનાં ભૂમિ પૂજન શરૂ થઇ ગયુ છે. આજે સવારે જ 8 વાગ્યે જ અયોધ્યામાં રામ અર્ચનાની સાથે હનુમાન ગઢીમાં પૂજા શરૂ થઇ. ભગવાન રામની નગરીમાં આજે બુધવારે ૫ ઓગસ્ટનાં રોજ ભૂમિ પૂજનનો કાર્યક્રમ છે. એવામાં એક તરફ આખા દેશમાં ખુશીનો માહોલ છે તે વચ્ચે રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામનું કિરદાર અદા કરનારા અરુણ ગોવિલે પણ સોશિયલ મીડિયામાં રામ મંદિરના...
અયોધ્યાના નવીનીકરણ પાછળ 17,184 કરોડ નો ખર્ચ થશે
૨૧મી સદીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર સાથે જ એક વધુ અધ્યાય પણ જોડાશે અને એ છે અયોધ્યાનો વિકાસ રામના પૂર્વજો એ જે ઇક્ષ્વાકુ પુરીને અયોધ્યામાં વસાવી હતી તેવી જ ઇક્ષ્વાકુ પૂરી ફરીથી વસાવવાની તૈયારી છે. હાલ 17,184 કરોડની વિવિધ યોજનાઓની બ્લુપ્રિન્ટ તૈયાર છે. સરકારે અયોધ્યાના કાયાકલ્પ માટે 6 મહત્વની યોજના પર કામ શરૂ કર્યું છે. જેમાં વિશ્વની સૌથી ઉંચી ૨૫૧...
5 ઓગસ્ટે અયોધ્યામાં મોદીના હાથે રામ મંદિરનું ભૂમિ પૂજન
અયોધ્યામાં રામ મંદિરના માટે ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થશે. રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટની તરફથી વડાપ્રધાન મોદીને 3 અને 5 ઓગસ્ટની તારીખ આપવામાં આવી હતી. આખરી નિર્ણય પીએમઓ કરવાનું હતું. પીએમઓએ 5 ઓગસ્ટને નક્કી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન મોદી આ ભૂમિ પૂજનમાં જોડાશે. પોતાના હાથે પાયાનો પત્થર મુકશે. શનિવારે મંદિર ટ્રસ્ટની બેઠકમાં આ કાર્યક્રમ...
૧૦૫ ગામના લોકોની ૫૦૦ વર્ષ ની બાધા પૂર્ણ
અયોધ્યા,તા.૧૯
અયોધ્યાની આસપાસના ૧૦૫ ગામના સૂર્યવંશી ક્ષત્રિય પરિવાર ૫૦૦ વર્ષ બાદ ફરી એક વખત પાઘડી બાંધશે અને ચામડાના ચંપલ પહેરશે. રામ મંદિર નિર્માણના ચુકાદા બાદ તેઓએ પોતાની બાધા પૂર્ણ કરી છે. તેઓએ રામ મંદિરના નિર્માણનો સંકલ્પ લીધો હતો. રામ મંદિરના ચુકાદા બાદ આ તમામ ગામડાઓ માં ઘરે-ઘરે જઈને અને સાર્વજનિક સભાઓ દ્વારા ક્ષત્રિયોને પાઘડીઓની વહેચણી થઈ રહ...