Tag: B.J.Medical
બી જે મેડિકલ કોલેજ પાસે મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા જંતુનાશક દવાઓ અને ફોગ...
અમદાવાદ, તા.15
અમદાવાદમાં માત્ર ૧૨ દિવસમાં ડેન્ગ્યુ ના ૪૦૦ જેટલા કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દોડતું થઈ ગયું છે. તો બીજીબાજુ સરકારી બી જે મેડીકલ કોલેજમાં મચ્છરનાશક કામગીરી માટે જરૂરી દવાઓ અને ફોગીંગ મશીન જ ઉપલબ્ધ નથી.
શહેરમાં ડેન્ગ્યુ, ટાઈફોઈડ, મેલેરિયા, ઝાડા ઉલટી અને કમળા ના કેસો સતત નોંધાઇ રહ્યા છે. જેને પગલે મ્યુનિ કોર્પોરેશન દ્વારા ...
સિવિલ કેમ્પસમાં મચ્છરોનો કાળો કેર : ડેન્ગ્યુ-મેલેરિયાનાં સંખ્યાબંધ કેસ...
અમદાવાદ, તા.૨૪
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના સંખ્યાબંધ કેસો સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. જે હોસ્પિટલ સત્તાવાળાની સફાઈ કામગીરી અને મચ્છરોના પોરાનાશક કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે. સૂત્રો જણાવે છે કે, આ માટે કેમ્પસની સૌથી મોટી બે સંસ્થા સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ અને સંલગ્ન બી.જે મેડીકલ કોલેજમાં સંકલનનો અભાવ અને હુંસાતુંસી જવાબદાર ...