Thursday, March 13, 2025

Tag: Bagasra

અંબાજી જતાં વાહન ચાલકો અને બસ પર પથ્થરમારો થતાં દોડધામ

અંબાજી, તા.01  અંબાજી જતાં વાહન ચાલકો અને બસ પર પથ્થરમારો થતાં દોડધામ મચી ગઈ હતી. અંબાજી જવાના માર્ગ પર સોમવારે મોડી સાંજે એસ.ટી બસ તેમજ ખાનગી વાહનો પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરાતાં અંબાજી માર્ગેથી પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. બે ખાનગી કાર સહીત અમદાવાદ તરફથી અંબાજી જઇ રહેલી છોટાઉદેપુર અંબાજી એસટી બસ તેમજ બગસરા અંબાજી એસટી બસન...

વાંરવાર વીજ ધાંધિયાને કારણે નવી હળિયાદ ગામના લોકોના ધરણા

બગસરા,તા.11 અમરેલી જીલ્લાના બગસરા તાલુકાની નવી હળિયાદ 66 કેવી નીચે આવતા ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઇ જાય છે. જેને કારણે લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય છે. જેના વિરોધમાં છ ગામના ખેડૂતોએ સ્ટેશનનો  ઘેરાવો  કરતા વિજ અધિકારી સહિત પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.  નવી હળીયાદ 66 કેવી સબ સ્ટેશન માં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિ...