Wednesday, March 12, 2025

Tag: Bahucharaji

ITI નજીક ટ્રકની પાછળ ટ્રક ટકરાતાં પાછળના ટ્રકચાલકનું મોત

હારિજ, તા.૧૨  હારિજ આઈ.ટી.આઈ પાસે ગુરુવારની મોડી રાત્રિએ આગળ જતી ટ્રકના ચાલકે ઓચિંતી ઉભી રાખતા પાછળ આવી રહેલી ટ્રક ટકરાતા પાછળની ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. બહુચરાજી તાલુકાના રણેલા ગામના ડ્રાઇવર ઠાકોર કકુજી વેલાજી મહેસાણાથી અંજાર ખાતે ટ્રક વજન ભરી ગયા હતા, ગુરુવારે પરત ફરતા મોડી રાત્રિએ મહેસાણા આવી રહ્યા હતા. ત્યારે હારીજ રાધનપુર હાઇવે પર આવ...

પાલાવાસણાથી કાલરીના 35 કિમીના રોડની ભયંકર દુર્દશા

મહેસાણા, તા.૧૦ મહેસાણાથી તીર્થધામ બહુચરાજીને જોડતા રોડ પર પાલાવાસણાથી કાલરી સુધીના 35 કિમીના ડબલ હાઇવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે ગણ્યે ગણાય નહીં એટલા છે. એમાંય પાલાવાસણાથી હનુમંત હેડુવા તેમજ બલોલથી નદાસા, આસજોલ સુધીના રોડનું તો નામોનિશાન બચ્યું નથી. બે મહિના પહેલાં જ બનેલા ચડાસણા-કાલરી રોડના પણ છોતરાં ઉડી ગયા છે. આ રોડનું કામ ચાલતું હતું ત...

ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જિલ્લામાં 6 ઇંચ વધુ વરસાદ, હજુ 24 કલાકમાં ભારે...

મહેસાણા,  તા.૩૦ મહેસાણા શહેર સહિત જિલ્લામાં રવિવારે પણ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતાં. સવારે બહુચરાજીમાં 15 અને ખેરાલુમાં 10મીમી તેમજ વિસનગર- વડનગરમાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં. બાદમાં સાંજે 6 થી 8માં મહેસાણા, જોટાણામાં ધોધમાર એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ઊંઝા, કડી, વિજાપુર અને સતલાસણામાં પણ વરસાદ થયો હતો. હવામાન વિભાગે હજુ 24 કલાક વરસાદની સં...

આધાર કાર્ડ માટે રઝળતાં વૃધ્ધાની પુત્ર-પૌત્ર સાથે ઈચ્છામૃત્યુની માગ

મહેસાણા, તા.28 બહુચરાજીના કાલરી ગામના 65 વર્ષનાં વૃદ્ધાએ 38 વર્ષના પુત્ર અને 4 વર્ષના પૌત્ર સાથે દેહ છોડવા જિલ્લા કલેકટર સમક્ષ ઇચ્છામૃત્યુની માગણી કરી છે. અંગૂઠાની છાપ નહીં મળવાના કારણે તેમનું આધારકાર્ડ નીકળતું નથી અને તેના કારણે મળવાપાત્ર સરકારી લાભો માટે છેલ્લા 2 વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાવા છતાં કોઇ પરિણામ નહીં મળતાં ઇચ્છામૃત્યુની માગણી ...