Monday, December 23, 2024

Tag: Banas Dairy

ભાવ ફેરના રૂ.5 હજાર કરોડનો બનાસ ડેરીનો ધોખો, શંકર ચૌધરીની સામે ભાજપના ...

ગાંધીનગર, 31 જૂલાઈ 2020 બનાસકાંઠાના સાંસદ અને બનાસડેરીના ડીરેક્ટર પરબતભાઈ પટેલનું પ્રવચન કાપી નાંખવામાં આવ્યુ હતું. અવાજ બંધ કરી દેવાયો હતો. સાંસદનું પ્રવચન કોઈ સાંભળી ન શકે તે માટે વેબ પર તેનો અવાજ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરબત પટેલે આ અંગે વાંધો ઉઠાવીને શંકર ચૌધરીને પત્ર લખ્યો છે કે આવું કઈ રીતે કરી શકો ? સાધારણ સભાનો અવાજ બંધ કરી દેવાયો તે ...

ટ્રમ્પના અમેરીકાને ગુજરાતની ડેરીઓ ખતમ કરવા છૂટ અપાશે

મોદી સરકાર ડેરી અને મરઘા ઉદ્યોગમાં યુ.એસ.ને છૂટ આપી શકે છે, 8 કરોડ લોકોની આજીવિકા માટે જોખમ હોવાના ભયથી પશુપાલકો ભયમાં છે. ગુજરાતની ડેરી ઉદ્યોગને ટ્રેમ્પ ગંભીર ફટકો મારી શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવનાર છે. અમેરિકન રાષ્ટ્રપતિની મુલાકાત વખતે બંને દેશો વચ્ચેના વેપાર અંગે કેટલાક કરાર થઈ શકે છે. જોકે યુ.એસ.ના...

પ્રજા પરેશાન હોઈ સત્તા પ્રેમિ શંકરચૌધરીનું પત્તું કપાયું

ગાંધીનગર, તા.30 રાધનપુરમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારેલા શંકર ચૌધરીને ભાજપે પેટા ચૂંટણીની ટિકિટ આપી નથી તેના અનેક કારણો છે. જેમાં ડેરીના પ્રશ્નો અને પક્ષની નેતાગીરી સામે ઊભી કરેલી શંકા કારણભૂત માનવામાં આવે છે. લોકોનો રોષ આજે પણ શંકર ચૌધરી સામે એટલો જ છે. તેથી તેમને ટિકિટ આપવામાં આવી નથી. શું કારણો છે? એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બ...

કોટડા ગામે એક માસથી પગાર ન મળતાં ગ્રાહકોએ દૂધ ડેરીને તાળાં મારી દીધા

દિયોદર, તા.૨૫ દિયોદર તાલુકાના કોટડા(ફો) ગામે દૂધ ડેરીના ગ્રાહકોને એક મહિનાથી દૂધના પૈસા ન મળતાં ઉશ્કેરાયેલા લોકોએ સોમવારે સાંજે દૂધ ડેરીને તાળાંબંધી કરી જ્યાં સુધી પગાર નહીં થાય ત્યાં સુધી ડેરી બંધ રાખવાની ચીમકી આપી હતી. આ દરમિયાન ગ્રાહકો અને ડેરીના મંત્રી તેમજ ચેરમેન વચ્ચે બોલાચાલી થતા મામલો બીચકયો હતો. બીજી બાજુ કેટલાક ગ્રાહકોએ મંત્રી દ્વારા ઉ...

બનાસડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.૧૦નો વધારો

બનાસકાંઠા,તા:૧૧ કૃષિ અને પશુપાલન થકી આજીવિકા રળતા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલન મુખ્ય વ્યવસાય બની રહ્યો છે, ત્યારે બનાસડેરી પણ સમયાંતરે દૂધના ભાવોમાં વધારો કરીને દૂધ ઉત્પાદકોને આ વ્યવસાય થકી પોષણક્ષમ ભાવો મળી રહે તેની સતત ચિંતા સેવતી હોય છે. પશુપાલકો માટે આવા જ એક સ્તુત્ય પગલા સ્વરૂપે બનાસ ડેરીએ આજથી દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા ૧૦નો વધારો કરતા દૂધ...

છાત્રાને ગર્ભવતી બનાવવાની પોસ્ટ મૂકનારા સામે જિલ્લા યુવા ભાજપના અધ્યક્...

પાલનપુર, તા.૨૬ બનાસકાંઠાની એક કોલેજની છાત્રાને જિલ્લાના એક યુવા નેતાએ સગર્ભા બનાવી હોવાની પ્રેસનોટ સાથે જિલ્લા યુવા ભાજપના અધ્યક્ષ હરેશ ચૌધરીનું નામ જોડી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરાતાં હોબાળો મચી ગયો હતો. જિલ્લા અધ્યક્ષે પોસ્ટ વાયરલ કરનારા મોબાઇલ નંબરવાળા સામે ફરિયાદ નોંધાવી હતી. બીજીબાજુ આ પોસ્ટ વાયરલ કરાવવા પાછળ રાષ્ટ્રીય યુવા ભાજપ કારોબા...