Thursday, July 31, 2025

Tag: Banaskatha

ગુજરાત રાજ્ય એસ. ટી. વિભાગ દ્વારા સતત વધતા જતા અકસ્માતોની સંખ્યાં ઘટા...

ડીસા,તા:23 ડીસા સહિત સમગ્ર રાજ્યમાં વધતા જતા એસ. ટી. બસોના અકસ્માત અને મુસાફરોની સલામતી જળવાય તેના માટે એસ. ટી. વિભાગ દ્વારા એક મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં જુદા વિભાગના ડેપોમાં નોકરી કરતા તમામ બસના ડ્રાઈવરનું બ્રિથ એનલાઇજર મશીન દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું અને આ મશીન દ્વારા ડ્રાઇવર નશામુક્ત છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી. ...

કાણોદર માં વાયરલ ફીવર થી એક બાળકી નું મોત

બનાસકાંઠા,તા.04 સરહદી બનાસકાંઠા માં ભારે વરસાદ ને લઈ રોગચાળો માથું ઊંચકી રહ્યો છે જેથી  જીવલેણ ડેન્ગ્યુ માથું ઉચકતા આ મહારોગ ને લઈ અનેક લોકો ભોગ બની રહયા છે ત્યારે પાલનપુર તાલુકા ના કાણોદર ગામમાં વધુ એક નવ વર્ષીય બાળકી નું મોત થતાં ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જ્યારે કાણોદર માં દશ દિવસ માં બે બાળકીઓ મોત ને ભેટતા આરોગ્ય તંત્ર ની કામગીરી સામ...