Saturday, September 27, 2025

Tag: Banej

ગીરમાં એક મત માટે હવે મતદાન કેન્દ્ર નહીં રહે, મહંતનું અવસાન

ગાંધીનગર,તા:01 ગુજરાતમાં એક મત માટે આખું મતદાન કેન્દ્ર શરૂ કરાયું હતું, જેના માટે ચૂંટણીપંચ દ્વારા રૂ.10 હજારનો ખર્ચ કરવામાં આવતો હતો. જો કે હવે ચૂંટણીપંચને આ ખર્ચ કરવો નહીં પડે, કારણ કે એક જ એવા મતદાર મહંતનું અવસાન થતાં આ મતદાન કેન્દ્ર બંધ કરવું પડશે. ગુજરાતમાં કોઈપણ ચૂંટણી આવે ત્યારે ગીરમાં બાણેજ ગામના એક મતદારના મત પાછળ ચૂંટણીપંચનો સ્ટાફ ...