Tag: Bangalore
આઇટી ઇન્ડસ્ટ્રીઝ :વર્ષે 30-40 હજારની છટણી
બેંગ્લુરુ,તા.૧૯
રોજગાર મુદ્દે આ ખતરાની ઘંટી છે. ઇન્ફોસિસના પૂર્વ ચીફ ફાઈનાÂન્શયલ ઓફિસર (સીએફઓ) મોહનદાસ પઈએ કÌšં કે, જા અર્થવ્યવસ્થામાં આવેલ મંદી આગળ પણ ચાલુ રહેશે તો ભારતીય આઈટી કંપનીઓ આ વર્ષે અંદાજે ૩૦-૪૦ હજાર લોકોની છટણી કરી શકે છે. તેમણે કÌšં કે, આઈટી ઉદ્યોગ પર દર પાંચ વર્ષ બાદ હજારો લોકોની નોકરી આ રીતે જતી હોય છે. પાંચ વર્ષમાં આઈટી ઇન્ડસ્ટ્રીઝ...
સેનામાં ચાલુ ફરજે જવાનનું મૃત્યુ થતાં તેના પાર્થિવ દેહને અમદાવાદ લવાયો...
અમદાવાદ, તા. 19
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને સેનામાં ફરજ બજાવતા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં તેમના પાર્થિવ દેહને સન્માન સાથે અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં પોસ્ટ ઓફિસની સામે રાવના વંડામાં રહેતા હરીશચંદ્ર રામરાજ મૌર્ય (ઉ.40) ભારતીય ભૂમિદળમાં જવાન તરીકે ફરજ બજાવતા હતા.
હાલમાં તેમનું પોસ્ટિંગ લેહ લદાખ...