Tag: Bangladesh Team
ખંઢેરી સ્ટેડિયમ પર ભારત-બાંગ્લાદેશની ટીમોએ પરસેવો પાડ્યો
રાજકોટ, તા. ૫ : ભારત અને બાંગ્લાદેશની ટીમોનું ગઈકાલે રાજકોટમાં આગમન થઈ ચૂક્યુછે. ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશની ટીમને અલગ અલગ હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. બંને ટીમોએ ગઈકાલે આરામ કર્યા બાદ આજે નેટ પ્રેકટીસ કરી પરસેવો પાડ્યો હતો. પ્રથમ ટી-૨૦માં હાર બાદ રાજકોટમાં ભારતની જીત માટે દબાણ વધ્યુ છે. જોકે આ મેચમાં ક્રિકેટ પ્રેમીઓને વિરાટ, જાડેજા સહિતના...