Sunday, December 22, 2024

Tag: Bank Charge

ઓનલાઇન પેમેન્ટમાં બેન્ક પોતાની મરજી મુજબ વસૂલી રહી છે વધુ ચાર્જ

બેન્કો કોરોના મહામારીના સંકટકાળમાં પણ પણ ગ્રાહકો પાસેથી ચાર્જના નામે વધારે રૂપિયા પડાવવાનો પેંતરો રચી રહી છે. જો તમે મહિનામાં 20થી વધુ વખત યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) મારફતે ઓનલાઇન પેમેન્ટ કરી રહ્યા છે તો તમારે વધારે ચાર્જ ચૂકવવા તૈયાર રહેવુ પડશે. મોટાભાગની ખાનગી બેન્કોએ નિર્ધારિત સંખ્યા કરતા વધુ ઓનલાઇન પેમેન્ટ ઉપર વધારાનો ચાર્જ વસૂલવાની શરૂ...