Tag: Bank Details
અમદાવાદ શહેરના રાશનકાર્ડ ધારકોને પોતાના બેન્ક એકાઉન્ટની વિગત ઝોનલ કચેર...
અમદાવાદ શહેરમાં રાશન મેળવતા તમામ રેશનકાર્ડ ધારકોને પોતાના બેન્ક એકાઉન્ટની વિગતો જેવી કે બેન્ક ખાતા નંબર, આઈ.એફ.એસ.સી. કોડ તથા બેન્કનું નામ સરનામું વિગેરે વિગતો નિયત નમૂના પત્રકમાં ભરીને સંબંધિત કચેરી ખાતે તાત્કાલિક જમા કરાવવા માટે અમદાવાદ શહેર નાગરિક પુરવઠા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ છે.
બેંક ખાતા સાથે આધાર નંબર તથા મોબાઈલ નંબર લીંક થયેલ હોવા ...