Tuesday, October 21, 2025

Tag: Bank Fraud

Ram-Mandir-Hindu-Temple-Ayodhya

રામ મંદિરનું કરોડોનું દાન : બેંકમાંથી પૈસા ગુમ, મુસલમાનોએ પણ રામના નામ...

રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં ઓગસ્ટ મહિના સુધીમાં 60 કરોડ રૂપિયાનું દાન જમા થયું હોવાનું જાણવા મળ્યું છે. ગત 5 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કર્યું હતું. રામ મંદિર માટે મોરારિ બાપુએ પણ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર માટે 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચનો અંદાજ લગાવાઇ રહ્યો છે,ત્યારે રામ મંદિર માટે ...

બોગસ દસ્તાવેજોથી બરોડા ગ્રામીણ બેન્ક સાથે 35.60 લાખની છેતરપિંડી

વિજાપુર તાલુકાના પામોલ સ્થિત બરોડા ગ્રામિણ બેંકમાંથી ખેતીની જમીનના બોગસ દસ્તાવેજો રજૂ કરી લોન ધિરાણ મેળવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. તાલુકાના ગેરીતાના ત્રણ અને હસ્નાપુર ગામના પાંચ મળી 9 શખ્સોએ નવેક વર્ષ પહેલાં રૂ.35.60 લાખની લોન લીધા બાદ ભરપાઇ કરી ન હતી. જે અંગે વારંવાર નોટિસો આપવા છતાં ભરપાઇ ન કરતાં બેંક દ્વારા વિજાપુર મામલતદાર કચેરીમાં દસ્તાવેજોન...

બેંકના એસએમએસ એલર્ટથી વેપારીના ખાતામાંથી ખોટી રીતે ઊપડી ગયેલા પાંચ લાખ...

રાધનપુર વારાહીના અગ્રણી અને કોલસાના વેપારીના બેંકના ખાતામાંથી શનિવારે રૂ. 5 લાખ ઉપડી ગયાનો મોબાઇલ પર મેસેજ આવતા જ બેંકમાં જઇ ટ્રાન્જેકશન અટકાવ્યા બાદ બેંક સત્તાધીશોએ અમદાવાદની બેંકમાં જાણ કરી ફ્રોડ થઇ રહ્યાની જાણ કરતા ત્યાં પણ સ્ટોપ પેમેન્ટ કરાવતા કલાકોમાં વેપારીના ખાતામાં પૈસા પાછા જમા થયા હતા. આ મામલે જૂના ડ્રાયવર અને તેના સાગરીત સામે રાધનપુર પોલ...