Friday, February 13, 2026

Tag: Banned

કોરોના ફેલાવતી ચા, અમદાવાદમાં 32 કિટલી પર ચા વેચવા પર પ્રતિબંધ

અમદાવાદ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે વધુ એક વખત ગરીબ-શ્રમજીવી વર્ગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ચાની કીટલીઓને સીલ લગાવવામાં આવ્યા છે. તંત્રની સદર કાર્યવાહીના કારણે કેસ વધી રહ્યા હોવાની ચર્ચાને વેગ મળ્યો છે. મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના કારણોસર ચાની કીટલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે....

ફાઇલ ટ્રાન્સફર વેબસાઇટ WeTransfer પર પ્રતિબંધ મુકાયો

ભારતીય ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે રાષ્ટ્રીય હિત અને જનહિતને ટાંકીને લોકપ્રિય ફાઇલ ટ્રાન્સફર વેબસાઇટ WeTransfer પર પ્રતિબંધ મૂક્યો છે. એક અહેવાલ મુજબ, દૂરસંચાર વિભાગે 18 મેના રોજ આપેલા એક નિર્દેશમાં ટેલિકોમ ઓપરેટરો અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs) ને ત્રણ વેબસાઇટ યુનિફોર્મ રિસોર્સ લોકેટર (URLs) પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે. તેમાંથી એક WeTran...