Monday, February 3, 2025

Tag: Bantry rates

મંદીના ડરે ગુજરાતમાં જંત્રીનો દર વધારો ટળ્યો

ગાંધીનગર, તા. 16 ગુજરાતમાં જંત્રીના દરોમાં વધારો કરવાની શક્યતા પર હાલમાં પૂર્ણવિરામ મૂકાયું છે. રાજ્યના મહેસૂલ વિભાગે જંત્રીના દરોમાં સુધારો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી પરંતુ મુખ્યપ્રધાન હાલ જંત્રી વધારવાના મૂડમાં નથી. જંત્રીના દરો નહીં વધવા પાછળનું મુખ્ય કારણ પ્રવર્તી રહેલી વૈશ્વિક મંદી છે. વિશ્વમાં 2008 જેવી ભયાનક મંદી આવી રહી છે જેની અ...