Thursday, February 6, 2025

Tag: Bavlia

આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળ...

ગઢડા કોળી સમાજની બેઠકમાં રૂપાણીની ભાજપ સરકારના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાની હાજરીમાં આત્મારામ પરમારનો જોરદાર વિરોધ થયો હતો. કોળી સમાજના 300 આગેવાનો હતા અને તમામે એકી અવાજે કુવર બાવળીયાને સંભળાવી દીધું હતું કે. તમારા ભાજપથી અમે બધા નારાજ છીએ. આત્મારમ પરમારનું નામ ગઢડા વિધાનસભા બેઠક પર જાહેર કરી દીધું છે તે અમને માન્ય નથી. અમે ભાજપે હરાવીશ...