Tag: beach
બીચ ફેસ્ટિવલ પાછળ 3.85 કરોડનો ખર્ચ કરાયો
રાજયમાં છેલ્લા બે વર્ષમાં પાંચ સ્થળે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેની પાછળ કુલ 3.85 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનું રાજ્યના પ્રવાસન મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું.
વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે, તા. 31-03-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં ક્યાં ક્યાં સ્થળે બીચ ફ...