Tag: began to ransom
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી મરાઠાઓએ ખંડણી પડાવાનું શરૂં કર્યું
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 4
ગુજરાત પર મરાઠાઓનું સ્થપાયેલું આધિપત્ય
અમદાવાદમાં મરાઠાઓના પ્રવેશથી ઉત્તર ગુજરાત તથા પશ્ચિમ ગુજરાત (સૌરાષ્ટ્ર)માં તેઓને વિસ્તરવાનો માર્ગ મોકળો થયો હતો. કંથાજીએ વીરમગામ, સૌરાષ્ટ્રના અમુક પ્રદેશો તથા ઉત્તર ગુજરાતના મહેસાણા સુધીના પ્રદેશોમાંથી ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ઉઘરાવી. પરિણામે ગુજરાતમાંની મુઘલ સત્તા તદ્દન ...