Tag: best pakeg by rupani government
ભાજપની રૂપાણી સરકારનાં રૂ. 6210 કરોડના કોરોના શ્રેષ્ઠ સહાય પેકેજ
ગાંધીનગર, 12 એપ્રિલ 2020
વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-19ને કારણે ભારતભરમાં સર્જાયેલી વિકટ સ્થિતીમાં રાજ્યના ખેડૂતો ગરીબ, વંચિત, પીડિત, શ્રમિકો, ગંગા સ્વરૂપા માતા-બહેનો, દિવ્યાંગો અને મધ્યમવર્ગીય પરિવારોને પ્રવર્તમાન સ્થિતીમાં સહન કરવા વારો ન આવે તેવા ઉદાત્ત ભાવથી કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને કુલ ૬ર૧૦ કરોડના સહાય પેકેજના વિવિધ લાભ આપ...