Tag: Bhadar Dem-1
રાજકોટ અને આસપાસના વિસ્તારની જીવાદોરી સમાન ભાદર-1 ઓવરફ્લોના આરે
રાજકોટ,તા.12
રાજકોટની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટી આજે સવારે 32 ફૂટે પહોંચી જતા હવે ઓવરફલો થવામાં ફક્ત બે ફુટ બાકી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર-1 ડેમમાં વધુ એક ફૂટ નવા પાણીની આવક થઈ છે.
વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેરી સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં નર્મદા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્યારે ભાદર-1 ડેમમાં સૌની યોજના હેઠળ સતત નર્મદ...
ગુજરાતી
English