Tag: Bharat Sanchar Nigam Limited
BSNL પાયમાલ: 14 મહિનાથી કોન્ટ્રાકટ વર્કરોને ચુકવણી નથી થઈ, છટણી કરાશે
BSNL કર્મચારી સંઘે કંપનીના અધ્યક્ષને મોકલેલા એક પત્રમાં કહ્યું છે કે કંપનીની નાણાકીય હાલતની પાછળ VRS જવાબદાર છે. જ્યારથી આ યોજના પર અમલ થયો છે ત્યારથી કંપનીની નાણાકીય હાલત ખરાબ થઇ ગઇ છે. એટલું જ નહિ હવે કર્મચારીઓની અછતને કારણે અનેક સ્થળે યોગ્ય કામ પણ થયું નથી. તેથી લાઇનમાં ફોલ્ટ અને નેટવર્ક ફોલ્ટ વધી ગયા છે. યુનિયને એવું પણ કહ્યું છે કે છેલ્લા 14 મ...