Tag: Bharatiya Janata Party
ભાજપનું સદસ્યતા અભિયાનથી ગુજરાતમાં નવા 50 લાખ સભ્યો નોંધવાનો લક્ષ્યાંક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનાં નેતૃત્વમાં દેશભરમાં ભગવો લહેરાવવાના સ્વપ્ન સાથે દુનિયાનાં સૌથી મોટા રાજકીય પક્ષ બનાવવાનું અભિયાન ફરીવાર ચાલી રહ્યું છે. આ વર્ષે ભાજપનાં સદસ્યતા અભિયાનમાં 11 કરોડ સભ્યો ધરાવતા પક્ષમાં વધુ સભ્યોને જોડવા દેશભરનાં ભાજપ એકમ દ્વારા એડીચોટીનું જોર લગાવાયું છે. ત્યારે ગુજરાત ભાજપે પણ આ વર્ષે 50 લાખથી વધુ સભ...