Tag: Bhiladi
અજગરને જીવતો આગમાં હોમી દેનારા 4 જંગલી સામે ગુનો
ડીસા, તા.૨૦
ડીસા તાલુકાના બોડાલ ગામે અજગરને જીવતો સળગાવી આગમાં હોમી વીડિયો વાઇરલ કરવાનું જંગાલિયતભર્યું કૃત્ય આચરનારા તત્વો સામે વન વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અન્વયે ફરિયાદ નોંધી આકરી વલણ અપનાવ્યું છે. વન વિભાગે ગ્રામજનો અને સરપંચની પૂછપરછ બાદ ગામના ચાર યુવકોના નામજોગ અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ શનિવારે ડીસા કોર્ટમાં ફરિયાદ દાખલ કર...