Tag: Bhopal
અમદાવાદમાં પીરાણા અને બોપલ સૌથી વધું પ્રદુષિત વિસ્તાર
પીરાણામાં ૩ર૪ એક્યુઆઈેર તથા બોપલમાં ૩૧૧ એક્યુઆઈ પ્રદુષણનું સ્તર નોંધાયુ છે. પીરાણા ડમ્પીંગ સળગાવવાથી જે ધુમાડો નીકળે છે તેને કારણે આજુબાજુના વિસ્તારોમાં ઝેરી હવા ફેલાય છે. આ વિસ્તારમાં રહેતા લોકો શ્વાસ, દમ, હાફના રોગોથી પીડાઈ રહ્યા છે.
પ્રદુષણ ફેલાવાનું અન્ય એક કારણ મ્યુનિસિપલ કોર્પોરેશનની સખત મનાઈ હોવા છતાં શહેરમાં ઠેર ઠેર સફાઈ કામદારો કચરાની ...
ગુજરાતી
English