Saturday, May 10, 2025

Tag: Bhuj

ભૂજમાં માસિક ધર્મ પૂછપરછ કરી વિદ્યાર્થિની વોશરૂમમાં તપાસ કરી

કચ્છના ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કૉલેજની છાત્રાઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે છાત્રાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે સંચાલકોએ છાત્રાઓ પર દબાણ લાવીને આખો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ છાત્રાઓની માંગણી છે કે આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. છા...

દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને ગર્ભપાતની મંજૂરી આપતી વડી અદાલત

ભુજ,તા.૭: દુષ્કર્મનો ભોગ બનેલી કચ્છની ૧૩ વર્ષની સગીરાના ગર્ભપાતની આડે રહેલી કાયદાકીય ગૂંચ હાઇકોર્ટે દૂર કરી છે. ૨૪ અઠવાડિયાનો ગર્ભ ધરાવતી આ સગીરાના ગર્ભપાત માટે તેના પરિવારજનોને ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલે ગર્ભપાતના કાયદા અન્વયે ઇનકાર કરી દીધો હતો. સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦ અઠવાડિયાથી વધુ ગર્ભ ધરાવનારના ગર્ભપાત માટે પ્રતિબંધ છે. આ કિસ્સામા...

પંજાબમાંથી લાવીને કચ્છમાં નશાના કારોબાર કરતાં પંજાબી શખ્સની ધરપકડ

ભુજ,તા.20 બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ઓઇલ ચોરી કરતા માફિયાઓ, ખનિજચોરી કરતા માફિયાઓ, બુટલેગરોમાં ફફડાટ મચાવ્યા બાદ વધુ એક ધડાકો કર્યો છે. બોર્ડર રેન્જ પોલીસ અને એસઓજી પોલીસ સ્ટાફે મુન્દ્રા હાઇવે ઉપર વેચાતું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મુન્દ્રા ગાંધીધામ હાઇવે ઉપરની ખાલસા પંજાબી ઢાબા ઉપર દરોડો પાડીને પોલીસે અહીં ખુલ્લેઆમ વેંચતા ડ્રગ્સ બ્રાઉન સુગરનો ...

કંડલા અને ભૂજમાં તાપમાનનો પારો સતત ઉચો જતાં લોકો પરેશાનઃઉનાળાનો લોકોને...

રાજકોટ, તા.13 સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંથી વરસાદ ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને લોકો આતુરતાપૂર્વક શિયાળાના આગમનની રાહ જોઈ રહ્યા છે. હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ તારીખ 15 થી શિયાળા ની અનુભૂતિ કરાવતા વાતાવરણનુનો પ્રારંભ થશે અને ધીમે ધીમે શિયાળો જમાવટ કરશે. સવારે પ્રમાણમાં વાતાવરણ સૂકું હોય છે પરંતુ આખો દિવસ ગરમ...

વ્યાપારીએ પત્ની સાથે હમીરસર તળાવમાં ઝંપલાવી ને આત્મહત્યા કરી

ભુજ, તા. ૩૦: ભુજના હમીરસર તળાવમાં આજે સવારે બે વ્યકિતઓની લાશ જોવા મળતા લોકોએ પોલીસને જાણ કરી હતી. આ દ્યટનાને પગલે ભુજ એ ડિવિઝન પોલીસ હમીરસર તળાવે પહોંચી  ગઈ હતી. દરમ્યાન તરવૈયાઓની મદદ લઈને પોલીસે બન્ને લાશોને બહાર કાઢી હતી. આ લાશ ભુજના વ્યાપારી પતિ પત્ની ની હોવાનું ખુલ્યું છે. પોલીસના જણાવ્યા  પ્રમાણે આ લાશ ૫૦ વર્ષીય શ્યામભાઈ પરમાનન્દ ખત્રી અને તેમ...

વ્યાપક ફરિયાદો બાદ ભૂજ એસટી સ્ટેશનની આસપાસના દબાણો દૂર કરાયાં

ભુજ,તા.27 ભુજના જુના એસટી બસ સ્ટેશન પાસે જિલ્લા ટ્રાફિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા દબાણ હટાવ ઝુંબેશને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સવારે  ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણકારોને સૂચના અપાતાં સૌએ પહેલા પોતપોતાની રીતે લારી ગલ્લા, રેંકડી અને દુકાનોની બહાર નાખેલા છાપરા સહિતના  દબાણો હટાવી દીધાં હતાં. જુના એસટી બસ સ્ટેશનની આસપાસના વિસ્ત...

કચ્છનો પ્રસિધ્ધ યક્ષદાદાના મેળાનો થયો પ્રારંભઃ હજારો શ્રધ્ધાળુઓ ઉમટ્યા...

ભુજ, તા.15 કચ્છના નખત્રાણા તાલુકાના મોટાયક્ષના સૃથાનકે મીનીતરણેતર સમા ચારદિવસીય લોકમેળાને ખુલ્લા મુકાયો હતો. ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા મેળામાં આ દિવસો દરમિયાન કચ્છ અને બહારના લાખો લોકો મેળો મહાલવા ઉમટશે. સાંયરા  લાખાડી ડુંગળની તળેટીમાં આવેલી ભીખુઋષીના મંદિરે ધ્વજા રોહણ અને પ્રસાદ બાદ મોટાયક્ષના દાદાના મંદિરે શોભાયાત્રા બાદ શણગાર કરવામાં આવ્ય...

કોંગ્રેસના અબડાસના ધારાસભ્યના પુત્ર સહીત 22 સામે ટ્રકોમાં તોડફોડની પોલ...

ભુજ, તા.૧૩:  કચ્છમાં ટ્રાન્સપોર્ટ માટેના કોન્ટ્રાકટને લઇને કોઇને કોઇ બબાલ અને ઝઘડો થતાં રહે છે. ડેના કારણે  રાજકીય વિવાદ સર્જતા વાર નથી લાગતી.હવે આવો જ એક નવો વિવાદ ઉભો થયો છે.  નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અબડાસાના ધારાસભ્યના પુત્ર સહિત ૨૨ જેટલા  લોકો સામે થયેલી પોલીસ ફરિયાદે ચકચાર સાથે રાજકીય ખળભળાટ સજર્યો છે. આ અંગે આર્ચીયન કંપની વતી રોહિત જોશીએ નખત...

ચાલો સાયકલ પર ગુજરાત ફરીયે !!

અમદાવાદ હેરિટેજ સિટીની મુલાકાતે આવેલા કેનેડાના સિનિયર સીટીઝન દંપતી  રોબિન મેકેય અને બૃક કેનેથની દુનિયાભરની અવનવી સાયકલ સફરની કથની  ખરેખર રસપ્રદ છે. અને વધી રહેલી ઉંમરને લઇ શારીરિક અસમર્થતાથી હારી જતા  લોકો  માટે પ્રેરણારૂપ પણ છે. જુના અમદાવાદ શહેરના ખાડિયામાં આવેલું મેહતા પરિવારનું ત્રણ સદી જેટલું પ્રાચીન હેરિટેજ હાઉસમાં  રોકાયેલા રોબિન-બૃક  તેમની ...

આસ્થા કે અંધશ્રધા ?કચ્છનાં ગુંદાલા બાળક કબરમાંથી જીવતુ થયુ ?

ભુજ,તા:૨૬ શ્રધા અને અંધશ્રધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. એટલે ઘણીવાર એવી ઘટનાઓ બહાર આવતી હોય છે જેમા લોકો મૂર્ખ બનતા હોય છે. આવી જ એક ઘટના કચ્છનાં મુન્દ્રા તાલુકામાં આવેલા ગુંદાલા ગામે બની છે. સાતમ આઠમનાં તહેવારો દરમિયાન એક નવજાત બાળકનાં મોત પછી કબરમાંથી જીવતી થવાની ઘટના બહાર આવી હતી. જેમાં જાથા સંસ્થા દ્રારા પણ અંધશ્રધાને ઉત્તેજન આપતી આવી ઘટના અં...

ખેતરમાંથી હવામાન વિભાગનું જિન એએનજી મળી આવ્યું

થરાદ, તા. 19   થરાદના ચાંગડા ગામે ખેડૂતના ખેતરમાંથી હવામાન વિભાગનું જિન એએનજી મળી આવતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતુ. આ અંગેની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસને જાણ કરાતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. થરાદ તાલુકાના ચાંગડા ગામે ખેડૂતના ખેતરમાંથી હવામાન વિભાગનું જિન એએનજી મળી આવતાં લોકો આશ્ચર્ય ચકિત થયા હતા. ચાંગડા ગામના ખેડૂત મફા સ...

કચ્છમાં 130થી વધુ ગામોમાં વીજપૂરવઠો પુનઃકાર્યાન્વિત કરવા માટે પીજીવીસી...

ભારે વરસાદને કારણે કચ્છમાં તારાજી સર્જાઇ છે. નદી નાળા અને રોડ રસ્તા સંપૂર્ણ પણે ધોવાઇ ગયાં છે જ્યારે રેલવે ટ્રેકને પણ મોટાપાયે નુકસાન થતાં વ્યવહાર થંભી ગયો હતો.  વિજથાંભલા અને વિજતંત્રને પણ ભારે  નુકશાની વેઠવી પડી રહી છે. વિજળીના  સમારકામ માટે આસપાસના જીલ્લાઓની પાંચ-પાંચ ટીમો કચ્છમાં કામે લાગી ગઇ છે નલિયામાં વીજ પુરવઠો પુનઃકાર્યરત કરવા યુધ્ધના ધોરણ...