Tag: Bijal Patel
6 મેयરોને ટિકિટ ન આપી, પણ અમદાવાદના મેયરના સગાને ટિકિટ આપી
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓના ભાજપના 6 મેયરને ફરીથી ચૂંટણી માટે ટીકીટ આપી નથી. મારા સાસુના માસીના દિકરાની પત્નીને ટિકીટ આપી છે.
અમદાવાદના મેયર બિજલ પટેલ સહિત ઘણા ભાજપના પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ કપાય છે. મેં ટિકીટ માંગી નથી. મારા સબંધનીમાં ટિકિટ આપવામાં આવી છે. એટલે કે અમે ગામમાં સાથે રહેતા હોય એમાં મારા સાસુના માસીના...
રંગીલા ભાજપની પ્રસિદ્ધી માટે રૂ.94 કરોડનો ખોટો ખર્ચ, બિજલ પટેલ જવાબદાર...
પાંચ વર્ષ પ્રસિધ્ધીમાં રહેવા માટે મ્યુનિ. શાસકોએ રૂ.૧રપ કરોડનો ખર્ચ કર્યો!!
ઉત્સવ-મહોત્સવો માટે રૂ.૯૪ કરોડ, સોશ્યલ મીડીયા પાછળ બે વર્ષમાં રૂ.રર લાખ તથા જાહેરાત માટે રૂ.૩ર કરોડનો ધુમાડો –પબ્લિસીટી વિભાગે ખર્ચ પુરાવા રજુ કરવા જરૂરી
અમદાવાદ મહાનગર પાલિકાના વાર્ષિક અંદાજપત્રમાં મોટો હિસ્સો ભાજપના નેતાઓના પ્રચારમાં માટે ખર્ચ થઈ રહ્યો છે. જંગી ખર્ચ...
અધિકારીઓ નહીં પણ કોર્પોરેટર નકકી કરશે કે રોડની કયાં જરૂર છે: બિજલ પટેલ...
અમદાવાદ,તા.૧૬
અમદાવાદ શહેરમાં આ વર્ષે તુટેલા રસ્તાઓ મામલે મેયર બિજલ પટેલની અધ્યક્ષતામાં બુધવારે વધુ ત્રણ ઝોનની રીવ્યુ બેઠક પુરી કરાઈ છે. શહેરમાં તુટેલા રોડ કોઈપણ સંજાગોમાં દિવાળી પહેલા રીપેર કરવા તંત્રને કડક તાકીદ કરાઈ છે.સાથે જ મેયરે અધિકારીઓને કહ્યુ,તમે નકકી ન કરતા.અમારા કોર્પોરેટર નકકી કરશે કે એને તેમના વોર્ડમાં કયાં રોડની જરૂર છે.
મેયર બિજલ...
મંદિરો તોડવા સામે અમપા સામે બજરંગદળ આકરા પાણીએ
અમદાવાદ,તા.૧૪
શહેરના સુભાષબ્રિજ પાસે રસ્તા માટે ત્રણ દિવસ રાતના બે વાગે અમપા દ્વારા તોડી પાડવામાં આવેલા મંદિર મામલે બજરંદળ હવે આકરા પાણીએ છે.અમપાના મેયર બિજલ પટેલને આપવામાં આવેલા લેખિત આવેદનપત્રમાં મંદિર તોડવા મામલે ઉગ્ર પ્રતિક્રીયા સાથે મેયરને કહેવાયુ,મંદિરો વિકાસના નામે તોડાય છે તો રસ્તા પરની કબરો તંત્રના અધિકારીઓને કેમ દેખાતી નથી.જા હવે પછી પણ ...
અમપાના અધિકારીઓ માટે દાણાપીઠ કચેરીમાં શરૂ કરાયેલું જિમ મેયર બીજલ પટેલે...
અમદાવાદ, તા.૧૧
અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ક્લાસ વન અને ક્લાસ ટુના અધિકારી પોતાને ફિટ રાખી શકે એ માટે બે દિવસ પહેલાં શરૂ કરાયેલા જિમને મેયર બીજલ રૂપેશભાઈ પટેલે બંધ કરાવતાં આગામી દિવસોમાં આ મામલે અમપા અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો આમનેસામને આવી શકે છે.
આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાની શહેરની મધ્યમાં આવેલા દાણાપી...
જયાં માત્ર મહિલાઓ જ ગરબે ઘુમે છે
અમદાવાદના વાડીગામ માં વર્ષોથી ચાલતી આવતી ગરબાની પરંપરા આજે પણ યથાવત છે કે જ્યાં ખાલી મહિલાઓ જ ગરબે ઘૂમે છે અને માં કુવાવાળી બહુચરની આરાધના કરે છે. અંહિંયા મહત્વની બાબત તો એ છે કોઇ પણ નાના છોકરાને લઇને પણ ગરબે ઘૂમી શકાતું નથી. તો એક ગરબાનો આંટો મારતા મહિલાઓને 1.5 કલાક જેટલો સમય લાગે છે. વાડીગામ માટે આ વર્ષે ગર્વની બાબત એ છે કે વાડીગામમાં યોજાતા ગર...
કમિશનરની મહેનત ઉપર પાણી ફેરવતા ભાજપના શાસકો ટેન્ડર રદ કરે તેવી દીનેશ શ...
અમદાવાદ,તા.૨૭
અમપા દ્વારા સ્થાયી સમિતિની ગુરુવારના રોજ મળેલી બેઠકમાં એએમટીએસ માટે ૩૦૦ જેટલી સીએનજી બસો લેવા કરાયેલા નિર્ણયનો વિપક્ષનેતા દ્વારા વિરોધ કરી આ ટેન્ડર રદ કરવા માગણી કરાઈ છે.તેમણે શાસકોને સવાલ કર્યો છે કે,ખુદ વડાપ્રધાન મોદી પર્યાવરણને બચાવવા માટે ઈ-બસોનો આગ્રહ કરી રહ્યા છે ત્યારે ભાજપના શાસકો આ ૩૦૦ સીએનજી બસો કોને લાભ ખટાવવા માટે ઉતાવળા ...
કાંકરીયા રાઈડ દુર્ઘટનાના બે મહિના પૂર્ણ: હજુ એફએસએલ કે પોલીસ રીપોર્ટ ક...
અમદાવાદ,તા.૧૫
કાંકરીયા લેઈક પરીસરમાં ૧૪ જુલાઈના રોજ રાઈડ દુર્ઘટના બની હતી.આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા.૨૫ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટનાને બે મહીના પુરા થઈ ગયા.હજુ સુધી એફએસએલનો રિપોર્ટ કે આર એન્ડબી અને પોલીસનો રિપોર્ટ જાહેર કરવામા ન આવતા કાંકરીયા લેઈક પરીસરમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા પરીસર સુમસામ ભાસી રહ્યુ છે....
કામ માટે પ્રજા ખાય ધક્કા, બિલ્ડરોને એનએ માટે બખ્ખાં
હેમીંગ્ટન જેમ્સ
અમદાવાદ, તા.05
રાજ્યની વિજય રૂપાણી સરકારને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોની ખૂબજ ચિંતા છે. બુધવારે તેમણે તમામ કલેક્ટર્સ અને અન્ય સબંધિત અધિકારીઓને જમીનના એનએની કાર્યવાહી ઝડપી કરવા વિશેષ સુચના આપી છે. સ્વભાવિક છે કે અર્થતંત્રને ગતિ આપવાના નામે તેમણે બિલ્ડરોને લાભ થાય એવી વ્યવસ્થા કરી છે પણ બીજી બાજુ સામન્ય પ્રજાના કમ માટે સરકારે જ નક્ક...
હવે સાબરમતી રિવરફ્રન્ટમાં પણ કૌભાંડ, ઓડિટમાં રૂપિયા 69 કરોડનો ગોટાળો સ...
અમદાવાદ, તા:૧૭
ગુજરાતમાં ભાજપના રાજમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સાબરમતી રિવરફ્રન્ટમાં રૂપિયા 69 કરોડના ગોટાળા સામે આવ્યાં છે, આ કૌભાંડનો ખુલાસો ઓડિટમાં થયો છે, કોર્પોરેશનમાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ ચીફ વિજિલન્સ દ્વારા સમગ્ર કેસની તપાસની માંગ કરી છે. વિપક્ષના આરોપ મુજબ રૂપિયા 69 કરોડ ક્યાં ગયા તેનો કોઇ ...