Tag: Bilder
કામ માટે પ્રજા ખાય ધક્કા, બિલ્ડરોને એનએ માટે બખ્ખાં
હેમીંગ્ટન જેમ્સ
અમદાવાદ, તા.05
રાજ્યની વિજય રૂપાણી સરકારને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોની ખૂબજ ચિંતા છે. બુધવારે તેમણે તમામ કલેક્ટર્સ અને અન્ય સબંધિત અધિકારીઓને જમીનના એનએની કાર્યવાહી ઝડપી કરવા વિશેષ સુચના આપી છે. સ્વભાવિક છે કે અર્થતંત્રને ગતિ આપવાના નામે તેમણે બિલ્ડરોને લાભ થાય એવી વ્યવસ્થા કરી છે પણ બીજી બાજુ સામન્ય પ્રજાના કમ માટે સરકારે જ નક્ક...