Tag: Binsachivalay Clerk
રાજયનાં નવ લાખ આઉટસોર્સ કર્મચારીઓની ભરતીનું અબજો રુપિયાનું કૌભાંડ
ગાંધીનગર, તા.18
બિનસચીવાલય કર્મચારીઓની ભરતી માટે પરીક્ષા રદ કરવામાં આવી તેની પાછળ કેટલાંક કારણો પૈકી આઉટસોર્સ માટે કામ કરતી ભાજપની એજન્સીઓ પણ જવાબદાર માનવામાં આવી રહી છે. 3થી 4 લાખ કર્મચારીઓ સરકારમાં આઉટસોર્સથી લેવામાં આવેલા છે. સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં 4થી 5 લાખ બીજા કર્મચારીઓ આઉટસોર્સથી કામ કરે છે તે મળીને કુલ 9 લાખ કર્મચારીઓ આઉટસોર્સથી ...
મૂળ મુદ્દાથી લોકોને ભટકાવવા માટે પરીક્ષાઓ રદ્દ કરાતી હોવાની ચર્ચા
ગાંધીનગર, તા. 14
રાજ્યમાં કૌભાંડોમાં માહેર ભાજપ સરકાર દ્વારા વધુ એક કૌભાંડ હોવાનું બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ થયા બાદ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. રોજગારી આપવાના બહાને સરકારે છેલ્લા અગિયાર વર્ષમાં પાંચમી પરીક્ષા રદ્દ કરી છે. પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થવાની તો જાણે ફેશન હોય તેમ પરીક્ષાર્થીઓ સતત પીસાઈ રહ્યા છે. અત્યારસુધીમાં જેટલી...
સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાની વિધાર્થીઓની તૈયારી
ગાંધીનગર, તા. 14
રાજ્ય સરકારે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનો જે નિર્ણય લીધો તેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થયાં છે. આ સંજોગોમાં ધોરણ 12ની લાયકાત પર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ફોર્મ ભરાવ્યા અને ત્યારબાદ નિયમો બદલીને જે પ્રકારે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે તેના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં કર્...
બે વર્ષમાં છ પરીક્ષા રદ કરતાં સરકાર વહીવટીતંત્રમાં નિષ્ફળ
અમદાવાદ,12
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૨૦ ઓક્ટોબરે લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા ગઈકાલે અચાનક રદ કરી દેવામાં આવી હતી. આ ઘટનાના હાલમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે એનએસયુઆઇ, વિદ્યાર્થીસેના સહિતનાં વિદ્યાર્થી સંગઠનોએ જુદાજુદા સ્થળે દેખાવો યોજીને આગામી દિવસોમાં સરકારે આ રીતે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવા બદલ...