Tag: Bio-CNG
છાણથી બનેલા GNGનું ઉત્પાદન સુંદરપુરામાં શરું
બાયો સીએનજીનો એક કોમર્શિયલ પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યો છે. આણંદ નજીક સુંદરપુરા ગામ પાસે બનતા બાયો જીએનજી(GNG)નું વેચાણ આણંદના નજીકના ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પમ્પ પર શરૂ કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટમાં પ્રાણી, ખાસ કરીને ગાયનાં મળમૂત્રમાંથી મેળવેલો બાયો ગેસ-સીએનજી સ્વરૂપે છે, જે ઊર્જાના સ્રોત તરીકે વાહનો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. અમદાવાદના એક ડો...
ગુજરાતી
English