Thursday, July 17, 2025

Tag: Bio Fuel

બાયો ડિઝલના નામે ભેળસેળિયા પેટ્રોલિયમ પેદાશ રાજ્યમાં વેચવામાં આવે છે

બાયો ડિઝલના નામે ભેળસેળિયા પેટ્રોલિયમ પેદાશ રાજ્યમાં વેચવામાં આવે છે. ભુજ આસપાસના 5 પંપ પર દરોડા પાડીને પંપ સીલ કરી દીધાં હતા. તંત્રએ લાખ્ખો રૂપિયાની કિંમતનો 47 હજાર લિટર શંકાસ્પદ ઓઈલ-ડિઝલનો જથ્થો સીઝ કર્યો છે. દરોડોના પગલે બાયોડિઝલ અને બાયોઓઈલના નામે બાયો ડિઝલના નામે ભેળસેળિયો પેટ્રોલિયમ પદાર્થ વેચાતો હોવાનું સ્પષ્ટ થયું હતું. લાયસન્સ વગર પંપ શ...

છોટાઉદેપુરના જંગલ ની વનસ્પતિમાંથી બાયો ફ્યુઅલ બનાવી શકાય

અમદાવાદ,તા:06 છોટાઉદેપુરના જંગલ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતી ડોળીયા નામની વનસ્પતિમાંથી મોટા પાયે બાયો ફ્યુઅલ વિકસાવી શકાય છે.એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના મિકેનિકલ વિભાગના અધ્યાપક નિકુલ પટેલે પોતાના પીએચડી ગાઈડ ડો.રાગેશ કાપડિયાના હાથ નીચે પીએચડીના ભાગરુપે ઉપરોક્ત સંશોધન હાથ ધર્યુ હતુ. નિકુલ પટેલને આ સંશોધન માટે ગુજરાત કાઉન્સ...