Tag: Bip BJP
પક્ષપલટુઓ હવે ભાજપને નડે છે, ઓરમાયા બની ગયા
ભુજ અને મુંદરા APMCમાં ભાજપના આંતરિક જૂથવાદના કારણે સર્જાયેલી વરવી પરિસ્થિતિ અંગે કોંગ્રેસે વેધક કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં ભળેલાં નારણ કારા ડાંગરે ભુજ APMCના અધ્યક્ષપદની બીજી ટર્મ માટે ભાજપે નક્કી કરેલાં ઉમેદવાર અને જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ સામે ઉમેદવારી નોંધાવી હતી.
મુંદરા APMCમાં કોંગ્રેસના સત્તાલાલચુઓને ભાજપે ખેસ પહેરાવ્યો છે, ...