Saturday, April 19, 2025

Tag: Birthday

રાહુલ ગાંધીના 19 જૂનના જન્મદિવસની ઉજવણી ગુજરાત કોંગ્રેસ નહીં કરે

અમદાવાદ, 19 જૂન 2020 કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી નહીં કરવાનો ગુજરાત કોંગ્રસ પક્ષે નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર કોરોના મહામારીનું સંકટ તથા ભારત ચીન સરહદે દેશના બહાદુર વીર સપૂત જવાનો શહીદ થવાની ઘટનાથી આખો દેશ ખુબજ દુઃખી, ચિંતાતુર અને શોકમાં ઘેરાયેલો છે. રાહુલ ગાંધી 19 જૂન 2020ના રોજ તેમના જન્મદિવસ પર તેઓ ઉજવ...

સચિન તેંડૂલકર પોતાનો જન્મ દિવસ નહીં ઉજવે

બેટસમેન સચિન તેંડૂલકર શુક્રવારે 47 વર્ષના થઈ જશે પરંતુ તેણે આ વર્ષે તેનો જન્મદિન નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે, કેમકે તે કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઈનું નેતૃત્વ કરનારા ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓને સન્માન આપવા માગે છે. સચિને નિર્ણય કર્યો છે કે હાલમાં ઉજવણીનો સમય નથી. તેને લાગે છે કે આ એ તમામ ડોક્ટર્સ, નર્સ પેરા-મેડિકલ, પોલીસ કર્મીઓ, રક્ષા કર્મીઓ, જે...

ભાજપના કાર્યકરે જન્મદિવસે શરાબની મહેફિલ યોજી, પોલીસે 10 નબીરાને પકડ્યા...

અમદાવાદથી 40 કિલોમીટર દૂર બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલામાં આવેલા 100 નંબરના બંગલામાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડી 10 નબીરાઓને મહેફિલ માણતા ઝડપી લીધા છે. ભાજપના કાર્યકરે જન્મદિવસ નિમિતે મિત્રો માટે કિંગ્સ વીલામાં શરાબની મહેફિલ ગોઠવી હતી. પોલીસે રેડ દરમિયાન સ્કોચ વ્હીસ્કીની બોટલો, 6 કાર, મોબાઈલ ફોન સહિત એકાદ કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો છે. દારૂન...

જન્મદિને પીએમ મોદીએ માતા હિરાબાના હાથે બનાવેલી રસોઈ ખાધી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતા હિરાબાએ બનાવેલી રસોઇ ખાધી છે. કેવડિયાના નર્મદા ઉત્સવ પછી ગાંધીનગર પાછા આવેલા મોદી સચિવાલયના હેલીપેડથી સીધા તેમની માતાના ઘરે રાયસણ વિસ્તારમાં ગયા હતા. નર્મદા બંધ સંપૂર્ણ છલોછલ થઇ જતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીને ગુજરાતમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ તેમના જન્...

છોકરીઓ દારૂના રવાડે ! ગાંધીનગર પાસે માધવ ફાર્મમાંથી 14 યુવક-યુવતીઓની પ...

ગાંધીનગર, તા:20 ચિલોડા પાસે દશેલા ગામ નજીક માધવ ફાર્મ હાઉસમાં ગાંધીનગર ગ્રામ્ય LCBએ રેડ કરી હતી અને દારૂની મહેફિલ માણી રહેલા 14 યુવક- યુવતીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, એક મિત્રની બર્થડે પાર્ટી હતી અને પોલીસને બાતમી મળી હતી કે અહી મોટી સંખ્યામાં યુવાનો દારૂની પાર્ટી કરી રહ્યાં છે, જેથી પોલીસે રેડ કરી હતી, જેમાં 9 યુવકો અને 5 યુવતીઓની ધરપકડ કરી લ...