Tag: Biscuit
બ્રિટાનીયા બિસ્કીટ કંપની પ્રદૂષણ કરતાં પકડાઈ
બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ 1918માં શરુઆત કરી તેને 101 વર્ષ થયા છે. હમણાં જ 50 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. જેમાં ક્રોસન્ટ્સ, ક્રીમ વેફર્સ સહિત છે. દરેક ભારતીય પરિવારમાં સૌથી વિશ્વસનીય નામ છે.
આ કંપની ગુજરાતમાં પ્રદૂષણ કરતી રંગે હાથ પકડાઈ છે.
ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર.23માં આવેલી બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ બિસ્કિટનું ઉત્પાદન કરે છે....