Tuesday, November 4, 2025

Tag: BJP Members

સભ્ય બનાવવાની લહાયમાં કચ્છ ભાજપે પાકિસ્તાનીનું મેમ્બર ફોર્મ લઈ લીધુ

વિશ્વમાં  સૌથી વધુ નોંધાયેલા સભ્ય હોવાનો દાવો કરતા ભારતીય જનતા પક્ષ(ભાજપ) માટે કાળાટીલી સમાન ઘટના બહાર આવી છે. જેમાં કચ્છમાં ભાજપનાં સક્રિય સદસ્ય બનાવવાની કામગીરી દરમિયાન નખત્રણા તાલુકામાં એક પાકિસ્તાની નાગરિકને ભાજપનાં સભ્ય તરીકેનું ફોર્મ સ્વીકારતો ફોટો વાઇરલ થતા કચ્છ ભાજપનાં અગ્રણીઓ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ભાજપ...

ભાજપનું સદસ્યતા અભિયાનથી ગુજરાતમાં નવા 50 લાખ સભ્યો નોંધવાનો લક્ષ્યાંક...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનાં નેતૃત્વમાં દેશભરમાં ભગવો લહેરાવવાના સ્વપ્ન સાથે દુનિયાનાં સૌથી મોટા રાજકીય પક્ષ બનાવવાનું અભિયાન ફરીવાર ચાલી રહ્યું છે. આ વર્ષે ભાજપનાં સદસ્યતા અભિયાનમાં 11 કરોડ સભ્યો ધરાવતા પક્ષમાં વધુ સભ્યોને જોડવા દેશભરનાં ભાજપ એકમ દ્વારા એડીચોટીનું જોર લગાવાયું છે. ત્યારે ગુજરાત ભાજપે પણ આ વર્ષે 50 લાખથી વધુ સભ...