Tag: BJP MLA Balram Thawani threatens women again
ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ ફરી મહિલાને ધમકી અપાવી, સોશિયલ મિડિયામાં...
અમદાવાદ, 2 એપ્રિલ 2020
ભાજપના ધારાસભ્યો કોરોના અને ગરીબો માટે પ્રજાની વચ્ચે જતાં ન હોવાની વાતને લઈને અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના માણસો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ વટાવીને સામાજિક કામ કરતાં મહિલા દીપાબેન સંતવાણીના ઘરે જઈને 2 એપ્રિલ 2020ની રાતના સમયે ઘમકી આપી હતી. થાવાણીના બે માણસો સંતોષ અને રાજાભાઈ સામાજિક કાર્યક...