Friday, October 18, 2024

Tag: BJP president

ધનસુરામાં કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવારે ભાજપના પ્રમુખને મત આપ્યો

18 માર્ચ 2021 રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2015ની તુલનામાં કોંગ્રેસ અડધી બેઠકો પણ જીતી શક્યો નથી. જે હાથમાં આવી છે તે પણ ગુમાવે છે. અરવલ્લી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ હારી છે. ધનસુરા તાલુકામાં ભાજપની બહુમતી છે. તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપની પાસે 15 બેઠકો છે. ધનસુરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમૂખ તરીકે કિરણ પ...

ભાજપના નેતાઓની તસવીરો પર કાળો કૂચડો ફેરવવાનો કાર્યકરોનો રોષ જોઈ પાટીલન...

કોરોનાનાં કહેરની વચ્ચે BJP પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ સી.આર પાટીલ પહેલીવાર સુરત આવ્યાં હતા, ત્યારે તેમના સ્વાગત માટે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક વિશિષ્ટ ધ્વજ તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વાગત માટે નક્કી કરવામાં આવેલા રૂટ પર 53 જેટલાં હોર્ડિંગ્સ હતા. તે હોર્ડિંગ્સ પૈકી ઘણાં પર કાળ...

VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન...

પાલનપુર, 23 જૂલાઈ 2020 https://www.youtube.com/watch?v=1vx5HWoYgKI અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં ચેરમેન તરીકે શામળજી પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વલમજી હુમબલની નિમણુંક કરી છે. સાબર ડેરીના અધ્યક્ષ શામળભાઇ પટેલની ફેડરેશનના ચેરમેન તરીકે અને કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના અધ્યક્ષ વાલમજી હુંબલ છે. ગયા વર્ષે શંકર ચૌધરીને અધ્યક્ષ થવું હતું પણ ભાજ...

આવનારા દાયકાઓ સુધી ગુજરાતમાં ભાજપની સરકારો જ રહેશે – ભાજપ પ્રમુખ...

સુરત, 22 જૂલાઈ 2020 ભાજપના નવા નિયુક્ત થયેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને પત્રકારે પ્રશ્નો કર્યા તેના જવાબ અહીં આપવામાં આવ્યા છે. પત્રકારનો પ્રશ્ન તમે પ્રમુખ બન્યા પછી ના દિવસ થી કે એજ દિવસ થી ફરી થી તમારા નામની ચૂંટણી પંચને આપેલા શોગંદનામાની નકલ વાઇરલ થઇ રહી છે, જેમાં તમારી સામે 107 ગુના નોંધાયા છે એવી માહિતી છે, વળી ફરીથી ત...

એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીક...

મોદીને વારાણસીથી જીતાડવાના આયોજનમાં હોવાથી મોદીએ બદલો વાળી આપ્યો. આખા ગુજરાતમાં તેઓ ફરી શકશે નહીં. રાતના સમયે ઓછું દેખાતું હોવાથી પ્રવાસ નહીં કરી શકે. હાર્દિક પટેલની નિમણૂંક કોંગ્રેસને ફાયદો કરાવશે. પાટીલ લીડર નથી પણ કોન્સ્ટેબલથી આગળ આવ્યા છે. ભાજપને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તકલીફ પડશે. સૌરાષ્ટ્ર હાથથી જશે. બિનગુજરાતી છે. મહારાષ્ટ...