Tag: BJP’s corrupt leaders
ભાજપના ભ્રષ્ટ નેતાઓ ગુજરાતની દૂધની ડેરીઓ ખતમ કરી રહ્યાં છે
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2020
દૂધ ઉત્પાદન કરવાના વાર્ષિક વધારો કરવામાં ગુજરાત 8માં નંબર પર આવીને ઊભું છે. ભારતમાં 15 મહત્વના રાજ્યો છે કે જે દૂધ પેદા કરવામાં આગળ છે. 15માંથી 8મું સ્થાન ગુજરાતનું છે, ગુજરાત પહેલા કર્ણાટક અને તમિલનાડુ આગળ છે. એમ હમણાં જ જાહેર થયેલા પશુ વસતી ગણતરીના અહેવાલ સાથે વિગતો જાહેર કરી છે. જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. કારણ કે...