Monday, December 23, 2024

Tag: BJP’s smart water ATM water scandal in Gandhinagar Smart City

ગાંધીનગર સ્માર્ટ સિટીમાં ભાજપનું સ્માર્ટ વોટર એટીએમનું પાણી કૌભાંડ

પાટનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે રૂ. બે હજાર કરોડના કામોમાં વોટર એટીએમ શરૂ કરવામાં આવ્યા હતા. વોટર એટીએમને પાણી પૂરું પાડવામાં મ્યુનિ. તંત્ર નિષ્ફળ રહેતાં તમામ એટીએમને તાળા વાગી ગયા છે. વ્યાજબી કિંમતે સારી ગુણવત્તાનું પીવાનું પાણી પૂરું પાડવાની યોજના શરૂ કરાઈ હતી. વોટર એટીએમ માટે સ્માર્ટ સિટી કંપનીએ એકપણ પૈસાનું રોકાણ કરવાનું ન હતું. એજન્સીને જગ્...