Tag: black agricultural laws
કાળા કૃષિ કાયદા પાછા ખેંચવા ગુજરાત કોંગ્રેસ ગામડાઓમાં આંદોલન કરશે
ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020
કેન્દ્રની અભિમાની ભાજપ સરકારે ગેર બંધારણીય રીતે 3 કૃષિ કાનુનોને લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી આ કાયદાઓ ગેરબંધારણીય રીતે લાગુ કરવામાં આવ્યા હતા, એવું કહી દીધું છે. સર્વોચ્ચ અદાલતે રોક લગાવી તે પૂરતું નથી. તે પરત ખેંચાવા જોઈએ. તેથી સરકાર ઉપર દબાણ લાવવા અને ખેડૂતોની લડતને ટેકો આપવા માટે કોંગ્રેસ ગુજરાતના ગામડાઓ ...