Wednesday, March 12, 2025

Tag: Blast

લેપટોપને યોગ્ય રીતે શટડાઉન કરો નહિ તો આગ લાગી શકે છે….

જો  તમને પણ મોડીરાત સુધી લેપટોપમાં કામ કરવાની આદત છે અને કામ કર્યા બાદ તમે તેને યોગ્ય રીતે શટડાઉન નથી કરતા તો તમે ચેતી  જજો ... લેપટોપને યોગ્ય રીતે શટડાઉન નહીં કરવાની આદત ક્યારેય  જ એક ઘટના દિલ્હીમાં રાજનગર એક્સ્ટેન્શનની રિવરહાઈટ સોસાયટીના સાતમાં ફ્લોર પર રહેનારા સોફ્ટવેર એન્જીનીયરના ઘરમાં ઘટી હતી. મોડી રાત સુધી એન્જીનીયર  લેપટોપને પોતાની પથારીમ...

જીપમાંથી ઊતરતા જ ઓએનજીસીની ગેસ લાઇનમાં વિસ્ફોટ; ડ્રાઇવર- સફાઇકર્મી, ખે...

મહેસાણા, તા.01  મહેસાણા તાલુકાના મીઠા ગામની સીમમાં ખેતરમાંથી પસાર થતી ઓએનજીસીની પાઇપ લાઇનમાંથી બે દિવસથી થતું લીકેજ જોવા બુધવારે રાત્રે જીપ લઇને ગયેલા ખેડૂત, ઓએનજીસીનો સફાઇ કામદાર અને ડ્રાઇવર જીપમાંથી નીચે ઉતર્યા ત્યાં જ ધડાકા સાથે જીપ અને ખેતરમાં આગ ભડકી ઊઠી હતી. આથી ત્રણેય જીવ બચાવવા નેળિયામાંથી સળગતી હાલતમાં 300 મીટર સુધી દોડ્યા હતા. જેમાં ગં...

મહેસાણાના આયંબીલ ભવનના રસોડામાં ગેસના બે સિલિન્ડર ફાટ્યા, પ્રચંડ અવાજથ...

મહેસાણા, તા.૦૯ મહેસાણા શહેરના આઝાદ ચોકમાં આવેલી જૈન સમાજના આયંબીલ ભવનના રસોડામાં સવારે 10 વાગ્યે ગેસના બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો ભયાનક કહતો કે, ભવનના બારી અને બારણાના તૂટ્યા હતા તેમજ કાચની બારીઓના કાચ તૂટ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિની અહેવાલ નથી. દરમિયાન બ્લાસ્ટના પ્રચંડ અવાજથી આસપાસના લોકો ગભરાયા હતા. આયંબીલ ભવનમાં સવ...