Tag: Board Member Dr. Priyadan Korate
રાજયની 150 શાળાઓમાં મંજુરી વગર ચાલતા ધો.12ના વર્ગોને મંજુરી કયારે?
અમદાવાદ,તા:૧૬
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ભૂલના કારણે નવી શાળાઓની મંજૂરી માટેની દરખાસ્ત સ્વીકારવાની કાર્યવાહી કરી ન હોવાથી રાજયની અંદાજે 150 શાળાઓમાં ધો.૧૨ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ધો.૧૧ની મંજૂરી બાદ ક્રમિક વર્ગની મંજૂરીની દરખાસ્ત સ્વીકારવામાં આવી ન હોઈ શાળાઓને મંજૂરી મળી નથી. આ ૧૫૦ પૈકી ૧૦૦...