Tag: Bogus Bills
બોગસ બિલિંગ બાબતે GSTના અમલ પછી 20 ટકા ટર્નઓવર ઘટ્યું હોય તેવા વેપારીઓ...
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સિસ્ટમનો પહેલી જુલાઈ 2017થી અમલ થયા બાદ વેપાર ઉદ્યોગના ટર્નઓવરમાં ઘટાડો થયા હોવાની બૂમ ચોમેરથી ઊઠી છે. પરંતુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટે 20 ટકાથી વધુ ટર્નઓવર ઘટ્યું હોય તેવા વેપારીઓને નોટિસ આપીને તેમના ટર્નઓવરમાં થયેલા ઘટાડાના કારણો અંગે ખુલાસો માગ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો વેપારીઓને ઇશ્યૂ કરવામાં આવેલી નોટિસો...