Tuesday, January 7, 2025

Tag: book loan

મોદી વડાપ્રધાન બન્યા બાદ યશ બેંકની 5 ગણી બુક લોન કેમ વધી ? – ચીદ...

પૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમે મોદી પર યશ બેંકનો અપયશ આપતી એક ટ્વીટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે તેમના હસ્તકની રિઝર્વ બેંક બધી બેંકો પર નજર રાખતી હોય છે. 2014માં લોનબુક રૂ.55 હજાર કરોડ યશ બેંકના બહા જે વધીને 2019માં 2.41 લાખ કરોડ થઈ ગઈ હતી. જે મોદીના ધ્યાનમાં હતું. 2019...