Tag: Boot lager
અમદાવાદમાં બુટલેગરોનું ગુંડા રાજ, જાનથી મારી નાખવાની ધમકી આપી
શહેરમાં પોલીસનુ અસ્તિત્વ જ ન હોય એ રીતે અસામાજીક પ્રવૃતિઓ ફુલી ફાલી છે. મોટાભાગના વિસ્તારોમાં દારૂ- જુગારના અડ્ડા ચાલી રહયા છે અને બુટલેગરો બેફામ બન્યા છે. આ સ્થિતિમાં એક બુટલેગરને વ્યક્તિને ફોન કરીને બીજા બુટલેગર પાસેથી દારૂનો માલ નહી ખરીદવા તથા પોતાનો માલ વેચવાનું દબાણ કરી જાનથી મારી નાખવાની ફરીયાદ નોંધાઈ છે.
એરપોર્ટ પોલીસમાં ગતરોજ સની ઉર્ફે મ...