Tag: Bopal
ગોતા વિસ્તારની વસંતનગર ટાઉનશીપની ટાંકી ધડાકાભેર તૂટી પડતા અમપાની કામગી...
અમદાવાદ,તા.18
અમદાવાદમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થવાનો સિલસીલો યથાવત રહ્યો છે. શહેરના ગોતા વિસ્તારની વસંતનગર ટાઉનશીપની ઓવરહેડ ટાંકી ધરાશાયી થઇ જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ટાંકીની મનપા દ્વારા ઉતારવાની કામગીરી થઇ રહી હતી ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી. જોકે પાણીની ટાંકીનો કેટલોક ભાગ પડવાને કારણે એક મકાનને નુકસાન થયું હતું અને એક સ્કૂટર ...
અમપાના નઘરોળ તંત્રની બેદરકારીને કારણે ઘાટલોડીયામાં પાણીની ટાંકી ધડાકાભ...
અમદાવાદ, તા. 0૩
શહેરના બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં રવિવારે વહેલી પરોઢે શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા કર્મચારીનગરની ૨૫ વર્ષ જૂની પાણીની ટાંકી ધડાકાભેર તૂટી પડતાં આસપાસના રહીશો ભયના માર્યા ફફડાટ સાથે ઘરની બહાર દોડી ગયા હતા. આ ઘટના બાદ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્કયૂ કામગીરી કરી હતી. જેમાં એક ૨૫ વર્ષ...
જનસત્તામાં અહેવાલ આવ્યા બાદ તંત્રએ તાત્કાલિક બનાવ્યો બોપલનો રસ્તો
અમદાવાદ,તા:૨૫ બોપલ ખાતેના સરદાર પટેલ રિંગરોડના બિસ્માર થવાના કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા હતા. આ અંગે સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નઘરોળ તંત્રએ તે રજૂઆતની રીતસર અવગણવામાં આવી હતી.
આ અંગે જનસત્તા દૈનિક દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જે બાદ તંત્ર નિદ્રામાંથી જાગ્યું હતું અન...
ચાર ઈંચથી વધુ વરસાદમાં શહેરમાં મોટાભાગનાં વિસ્તારોમાં જળબંબાકાર
શહેરમાં મંગળવારે સવારથી મેઘરાજાએ ભારે કડાકા અને ભડાકા સાથે તોફાની બેટીંગ કરતા શહેરના ૧૦૦થી પણ વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરના સરખેજ અને વટવામાં ચાર ઈંચથી પણ વધુ વરસાદ ખાબકતા ચોતરફ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં ઓઢવ, મેમ્કો, નરોડા, વટવા, કુબેરનગર અને સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ...
અમદાવાદના બોપલમાં અકસ્માતમાં મહિલાનું મોત
અમદાવાદ,તા:૫
બોપલના સ્વાગત બંગલો પાસેના રસ્તા પર સવારે 8 વાગ્યાની આસપાસ લાલ રંગની વૈભવી કારની અડફેટે એક રાહદારી મહિલાનું મોત નીપજ્યું. સ્થાનિકોના કહેવા મુજબ લાલ રંગની ક્રેટા કાર ચલાવતી મહિલા 100ની આસપાસની સ્પીડે જઈ રહી હતી અને કારને કાબૂ ન કરી શકતાં મહિલાને અડફેટે લઈ દીવાલ સાથે કાર ટકરાઈ હતી.
અકસ્માત બાદ તુરંત જ મહિલા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હ...
શહેરમાં ૧૬૫ ઓવરહેડ ટાંકીનો સર્વે કરાયો, ૪૪ ઓવરહેડ ટાંકી ભયજનક, એક ઉતાર...
અમદાવાદ, તા. ૨૦
શહેરમાં બોપલમાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા ઓવરહેડ ટાંકીઓનો સર્વે હાથ ધરાયો હતો. અમપા હદ વિસ્તારમાં કુલ મળીને ૧૬૫ જેટલી ઓવરહેડ ટાંકીનો સર્વે કરાયો છે. આ ટાંકીઓ પૈકી ૪૪ જેટલી ટાંકીઓ જર્જરિત હાલતમાં છે. ગોતા વિસ્તારમાં આવેલી ૬૦ વર્ષ જૂની ઓવરહેડ ટાંકી અમપા દ્વારા તોડી પાડવામાં આવી છે. હવે પછી જોધપુર અને ઓગ...